Exclusive 😌 https://www.instagram.com/p/Cpl9MK2qsod/?igshid=NGJjMDIxMWI=
RMH
untitled
art blog(derogatory)
EXPECTATIONS

PR's Tumblrdome
almost home

ellievsbear
Cookie Run:Kingdom Official!
Phantogram Three
hello vonnie

No title available
Show & Tell
PUT YOUR BEARD IN MY MOUTH
occasionally subtle
NASA
The Bowery Presents
cherry valley forever
2025 on Tumblr: Trends That Defined the Year
YOU ARE THE REASON
Game of Thrones Daily
seen from France
seen from Singapore

seen from United States
seen from United States
seen from United States
seen from United States

seen from Iraq

seen from United States
seen from Tunisia

seen from Malaysia

seen from United States
seen from United States

seen from Netherlands

seen from United States
seen from United States

seen from United States

seen from United States

seen from Russia
seen from Bangladesh
seen from Italy
@the-gujju-navro
Exclusive 😌 https://www.instagram.com/p/Cpl9MK2qsod/?igshid=NGJjMDIxMWI=
દેશના સૌથી મોટા ઓપ્ટિકલ બ્રાન્ડ લેન્સકાર્ટ ખૂબ મોટી ડીલ કરવા જઈ રહ્યા છે. આ ડીલ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી સાથે થવા જઈ રહી છે, જે હેઠળ સૌવરેન વેલ્થ ફંડ લેન્સકાર્ટમાં 5000 કરોડ રૂપિયાની ભાગદારી ખરીદશે. જોકે હજુ આ ડીલ ફાઈનલ નથી થઈ. બંને પક્ષો વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે અને ડીલમાં થોડા ફેરફાર થઈ શકે છે, પરંતુ આ ડિલ બાદ લેન્સકાર્ટની વેલ્યૂ 4 અરબ ડોલરથી વધુ થઈ જશે. #Brand #Lenscart #AbuDhabhi #Dubai #News #TheGujjuNavro https://www.instagram.com/p/Cpl7a4YqbpH/?igshid=NGJjMDIxMWI=
પ્રાર્થના ❤️🙏 https://www.instagram.com/p/CoU1_gXy1iw/?igshid=NGJjMDIxMWI=
હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે. હવે અદાણીએ કેટલીક કંપનીઓના ગીરવે મૂકેલા શેરને રિડીમ કરવા માટે જબરદસ્ત પ્લાન બનાવ્યો છે. આ કંપનીઓના પ્રમોટરોને લગભગ રૂ. 9185 કરોડની પ્રીપેમેન્ટ પાકતી મુદત પહેલા જ કરવામાં આવશે. આ માટે અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટરોના હિસ્સાના શેર બહાર પાડવામાં આવશે. https://www.instagram.com/p/CoU1CCxLQMl/?igshid=NGJjMDIxMWI=
કર્મ ક્યારેય સરનામું નથી ભૂલતું..! Don't forget about the release date, 𝐊𝐚𝐫𝐦𝐚 𝐰𝐢𝐥𝐥 𝐛𝐞 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 𝐨𝐧 𝐅𝐞𝐛𝐫𝐮𝐚𝐫𝐲 𝟏𝟎𝐭𝐡, 𝟐𝟎𝟐𝟑. @thatschetan @anshultrivedi_official @brindatrivedi_ @actorprashant_barot @morli_patel_actor @childactress_anushka_official @chinmayseptember @iyersubbu @mirdesai16 @shemarooguj @blowhornmedia @jalsomusicandpodcastapp #Karma #KarmaOn10thFeb #BrindaTrivedi #ChetanDhanani #AnshulTrivedi #AnushkaPandya #ASpinATalePictures #ChinmayPurohit #NeerajNaik #SubbuIyer #GujaratiFilm https://www.instagram.com/p/CoJx6_aOFFy/?igshid=NGJjMDIxMWI=
બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવ વધ્યા છે. ગુડ રિટર્ન્સ અને બેંક બજારના રિપોર્ટ અનુસાર 24 કેરેટ સોનાની કિંમત 55 રૂપિયા પ્રતિ ગ્રામ વધી છે. આ રીતે સોનું 550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 57820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીમાં રૂપિયા 1 હજારનો ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદી રૂપિયા 72300 પ્રતિ કિલો હતી, જે આજે રૂપિયા 73300 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. https://www.instagram.com/p/CoJVPr-yRG-/?igshid=NGJjMDIxMWI=
બજેટ રજૂ થયા પહેલા શેરબજારની શરુઆત તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે 59950ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 118 પોઈન્ટના વધારા સાથે 17791ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. ICICI બેંક, અદાણી ગ્રીન એનર્જી અને SBI કાર્ડ્સ આજના ટોપ ગેઈનર્સ છે. ટોપ લુઝર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ગોદરેજ કન્ઝ્યુમર, અદાણી ટ્રાન્સમિશન, ITC અને BPCL સામેલ છે. https://www.instagram.com/p/CoGylHhLDcu/?igshid=NGJjMDIxMWI=
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરતા પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન જવા રવાના થયા. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન સીતારમણ તેમને બજેટની કોપી સોંપશે. આ પછી તેઓ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. જ્યાં કેબિનેટ બજેટ પસાર કરશે. આ પછી નાણામંત્રી સંસદમાં સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. https://www.instagram.com/p/CoGxF3-LS74/?igshid=NGJjMDIxMWI=
સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. લગ્નસરાની સિઝન વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. મગફળીની ખરીદી ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2770થી વધીને રૂપિયા 2800 પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. https://www.instagram.com/p/CoGwnJmraqI/?igshid=NGJjMDIxMWI=
બોલિવૂડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમયે મુંબઈની ચાલીમાં 10x10ની રૂમમાં રહેતા જેકી શ્રોફ આજે 212 કરોડની પ્રોપર્ટીના માલિક છે. આટલી સફળતા મળ્યા પછી પણ જેકી શ્રોફ જૂના દિવસોને યાદ કરવા ચાલના તે રૂમમાં જતા રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, આજે પણ તે ચાલના એક જ રૂમમાં શાંતિથી ઊંઘે છે. જેકીએ 13 ભાષાઓમાં 220થી વધુ ફિલ્મો કરી છે. https://www.instagram.com/p/CoGv2jxrRDj/?igshid=NGJjMDIxMWI=
વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મ રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. રિલીઝના 7મા દિવસે પણ સિલ્વર સ્ક્રીન પર પઠાણની ચમક યથાવત રહી છે. શાહરૂખ અને દીપિકાની આ ફિલ્મે 7મા દિવસે 21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ રીતે પઠાણનું ઓલ ઈન્ડિયા કલેક્શન 350 કરોડને પાર કરી ગયું છે. માનવામાં આવે છે કે, આ વીકએન્ડ સુધીમાં ફિલ્મ 400 કરોડનો બિઝનેસ કરી લેશે. https://www.instagram.com/p/CoGsQYBru4R/?igshid=NGJjMDIxMWI=
WhatsApp આજથી જૂના iPhones અને સેમસંગ ફોન પર તેની સેવા બંધ કરી રહ્યું છે. હવે WhatsApp યુઝર્સ માટે Android OS 4.03 અથવા તેથી વધુ અપડેટ વર્ઝન જરૂરી છે. iPhoneમાં iOS 12.0 અથવા તેથી વધુ હોવુ જોઈએ. iPhone 6S, 6S Plus, iPhoneSE (1st Gen) ч2 WhatsApp & નહીં કરે. તે સેમસંગ ગેલેક્સી કોર, Trend life, S2, S3 miniમાં પણ કામ નહીં કરે. જો અપડેટ કર્યા પછી પણ ફોન OSને સપોર્ટ ન કરે તો ફોન બદલવો પડશે. https://www.instagram.com/p/CoGk2BpKw2Z/?igshid=NGJjMDIxMWI=
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે 6 દિવસમાં 600 કરોડનો આંકડો પાર કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ ફિલ્મ જોવાનું ચૂકી નહીં. મંગળવારે ટીમે પહોંચીને શહેરના એક મિનિપ્લેક્સમાં આ ફિલ્મનો લુફ્ત ઉઠાવ્યો. સોશિયલ મીડિયા પર ભારતીય ખેલાડીઓનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કુલદીપ યાદવ, શુભમન ગિલ, ઈશાન કિશન, યુજવેન્દ્ર ચહલ અને સૂર્યકુમાર યાદવ દેખાઈ રહ્યા છે. https://www.instagram.com/p/CoFj0Bdt521/?igshid=NGJjMDIxMWI=
અદાણી ગ્રુપની કંપનીઓને શેરમાં નુકશાનના સમાચાર વચ્ચે ગૌતમ અદાણીએ ઈઝરાઈલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન ઈઝરાયેલના PMએ 'પોર્ટ ઓફ હાઈફા' ને અદાણી પોર્ટને હેન્ડઓવર કરી છે. અદાણીએ ઈઝરાયેલના PM સાથે મુલાકાતનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી છે. અદાણી પોર્ટ હવે ઈઝરાયેલના 'પોર્ટ ઓફ હાઈફા' ને વિકસિત કરવાનું કામ કરશે. જે અદાણી ગ્રુપ માટે એક મોટી સફળતા હશે. https://www.instagram.com/p/CoFi-7CNQyd/?igshid=NGJjMDIxMWI=
ઝારખંડના ધનબાદમાં આશીર્વાદ ટાવરમાં ભયંકર આગ લાગી છે. દુર્ઘટનામાં એક બાળકી સહિત 14 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 6 મૃતદેહ બહાર કઢાયા છે. કેટલાક લોકોના ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. આશીર્વાદ ટ્વિન ટાવર પાછળના બી-બ્લોકમાં બીજા માળે આગ લાગી છે. આગ લાગવાનું કારણ ગેસ સિલિન્ડર ફાટવાનું કારણ જણાવાય રહ્યું છે. એક વ્યક્તિએ જણાવ્યું કે તેમના ઘરે લગ્ન હતા. ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. https://www.instagram.com/p/CoFhFWTNXic/?igshid=NGJjMDIxMWI=