વીઆઈ દ્વારા રૂ. 59 અને રૂ. 65 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યા
વીઆઈ દ્વારા રૂ. 59 અને રૂ. 65 પ્રીપેડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યા
News lekhaka-Keval vachharajani | Updated: Thursday, December 17, 2020, 8:36 [IST] પોતાની પ્રીપેડ પ્લાન ની રેન્જ ને વધારવા માટે વીઆઈ દ્વારા બે નવા અફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે જેની કિંમત રૂ. 59 અને રૂ. 65 રાખવા માં આવેલ છે. આ નવા પ્રીપેડ પ્લાન ની અડનર કોલિંગ અને ડેટા બંને ના લાભ આપવા માં આવે છે અને આ બંને પ્લાન ને અત્યારે માત્ર મહારાષ્ટ્ર અને ગોઆ રીજીઅન ની અંદર ઉપલબ્ધ કરવા માં આવેલ…
View On WordPress
















