Geography of India | ભારતની ભુગોળ (રેખાંશ) | ICE Rajkot
આ લેક્ચરમાં રેખાંશને Class 1/2/3 માટે અલગ-અલગ લેવલ પર કરંટ સાથે પ્રસ્તુત કરેલ છે. રેખાંશની વિશેષતા, રેખાંશનની સંખ્યા, આંતરરાષ્ટ્રીય સમય રેખા અને અલગ-અલગ રેખાંશ પર સમયની ગણતરી, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા તથા તારીખ બદલવાની પદ્ધતિ ની સંપૂર્ણ માહિતી સમજણ તથા તથ્ય સાથે લેક્ચર રજુ કરેલ છે
Geography_of_India #ભારતની_ભુગોળ #રેખાંશ #ICE_Rajkot
ગુજરાતનો ઇતિહાસ – અસહકાર ચળવળ (Non-cooperation Movement) – read more














