કોઈ પોતાને કહે ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ ?’ ઉત્તર છે – હા, જો એ પીયૂષ મિશ્ર હોય તો !
પેટા મથાળું: પીયૂષ મિશ્ર બદલાઈ ગયા છે. ૨૦૦૯માં બ્રેઇન સ્ટ્રૉક આવ્યા પછી તેઓ ધ્યાન તરફ વળી ગયા છે. તેમણે આત્મકથાત્મક નવલકથા લખી છે- ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ પીયૂષ મિશ્ર ?” પોતાની જ નબળાઈઓ, પોતાની જ ભૂલોને તેમણે આ પુસ્તકમાં છતી કરી છે. આ પુસ્તકની અત્યાર સુધીમાં સાત આવૃત્તિ થઈ ગઈ છે. (પર્દા હૈ પર્દા કૉલમ, […]કોઈ પોતાને કહે ‘તુમ્હારી ઔકાત ક્યા હૈ ?’ ઉત્તર છે – હા, જો એ પીયૂષ મિશ્ર હોય તો !
View On WordPress











