આંતરરાષ્ટ્રીય દાન દિવસે અનાજ કીટ નું વિરણ
આંતરરાષ્ટ્રીય દાન દિવસે અનાજ કીટ નું વિરણ
આંતરરાષ્ટ્રીય દાન દિવસે અનાજ કીટ નું વિરણ ભાભર તાલુકાના ચાત્રા અને સિસોદરા ગામમાં 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય દાન દિવસ નિમિત્તે લોક પરબ દ્વારા જરૂરિયાતમંદ 85 વિધવા બહેનોને કરૂણાકીટનું વિતરણ તા. 05/09/2021 ના રોજ બીજલબેન જગડ – ઘાટકોપર થાણા, દિસ્ત્રિક્ટ વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ – મુંબઇ અને જીપુના વિશાલ ગડા સહયોગથી કરવામાં આવ્યું હતું. કરૂણાકીટમાં ખાંડ બે કિલો, ઘઉં સાડા ત્રણ કિલો, ચોખા બે કિલો,…
View On WordPress














