જે રીતે વૃક્ષ વગર પાન નહિ, તે રીતે ગુરૂ વગર જ્ઞાન નથી જ્યારે એવી પંક્તિ સાકાર થતી હોય અને એમાંય આજે ડૉ. સર્વપલ્લી રાધકૃષ્ણન ના જન્મદિવસ કે જેને શિક્ષક દિવસ તરીકે મનાવીએ છીએ ત્યારે મારા આદર્શ એવા અતુલભાઈ પટેલ સર કે જે તક્ષશીલા વિદ્યાલય ના ટ્રસ્ટી છે તેમની સાથે બેસી જીવન ના કેટલાક અમૂલ પ્રશ્નો પર ચર્ચા કરી અને ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવ્યુ. તથા આજ ના દિવસ ને ગુરૂજનો ને મળી યાદગાર બનાવ્યો. #teachersday #guru #margdarshak #abvp #abvparavalli #abvpgandhinagar (at Bayad, Gujarat, India) https://www.instagram.com/p/CEwa59sgHuz/?igshid=zeqmlxccpatp













