Alpesh Connect-Empowering IT Students
seen from United States
seen from United States

seen from United States
seen from United States

seen from United States
seen from T1

seen from Türkiye
seen from Germany

seen from Switzerland

seen from Latvia

seen from United Kingdom
seen from Switzerland
seen from China
seen from Poland
seen from Germany
seen from Switzerland
seen from Germany

seen from Australia
seen from United States
seen from Norway
Alpesh Connect-Empowering IT Students
Alpesh Connect - Connecting You to a World of Learning
Surat's Leading Personalized IT Coaching
Offering expert tutoring in BE Computer, BCA, MCA, MSCIT, and BSCIT. Tailored sessions for students of all learning levels.
Alpesh Connect
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 6 થી 8 સુધીની વિધાર્થિનીઓને માટે વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ હર્ષભેર ક્લીનીંગ મશીન, જૈવિક ખાતર, હવાનું પ્રદૂષણ, જાપાનીઝ પધ્ધતિ વગેરે જેવા મોડેલ બનાવી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9LJ6B8hMFJ/?igshid=li75lcmtzkck
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:- 28/02/2020 ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે ધોરણ 9ની વિધાર્થિનીઓને સાયન્સ સેન્ટર લઈ જવામાં આવી હતી. જેમાં મ્યુઝિયમ, ફન ગેલેરી, સ્પેશ ગેલેરી, ડાયમંડ ગેલેરી, પ્લેટોનિયમમાં 3D શો દેખાડવામાં આવ્યો હતો. જેનો હેતુ વિદ્યાર્થિનીઓ સાયન્સમાં વધારે ઉત્સુકતાપૂર્વક રસ ધરાવતા થાય તેમજ માહિતગાર થાય એ માટેનો હતો. #Celebration #education #jbkarpschool #Alpeshsir #JIVANISIR #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio #SAMP_Group #SAMP (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B9KLhZZhphL/?igshid=1n23ma3zd8acz
જે.બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં બાલવાટિકા વિભાગમાં તા.11/10/2019ને શુકવાર ના રોજ અર્ધવાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રથમ છ માસ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.બાલવાટિકા વિભાગમાં અભિનય ગીત સ્પર્ધા ,સાથે સાથે પરંપરાગત તહેવારો દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ માં શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા.અને આવનાર વર્ષ દરમિયાન બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.price #competation #1stsem #jband karp #alpeshsir #chetansir #tejassir #asmitamam #kajalmam #vanitamam #twinkalmam #samp_group #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3eA8oXBHI_/?igshid=7v3ys11qy4wm
જે. બી & કાર્પ કન્યા વિદ્યામંદિરમાં તા:-૨-૧૦-૨૦૧૯ ને બુધવારનાં રોજ ધોરણ 1 થી 10 માં અભ્યાસની સાથે થતી રહેલી અવનવી સહ અભ્યાસિક પ્રવૃતિઓનું ઇનામ વિતરણ કરી વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. #Celebration #education #jbkarpschool #Alpeshsir #chetansir #tejassir #Kajalmam #Komalmam #Ashmitamam #Twinkalmam #Vanitamam #SAMP_Creative_Studio (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3PSIYLB6Oe/?igshid=r45k254fge8o