જે બી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે વસંત પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ પેલા પોશાકમાં સ્કૂલે આવ્યા હતા. વસંત પંચમી અને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓએ ગીત-સંગીત સ્વચ્છતા અભિયાન નું નાટક તથા ડાન્સ દ્વારા બંને ઉત્સવની ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉજવણી કરતા સમગ્ર શાળા પરિવારમાં શાંતિનો માહોલ છવાયો હતો સાથે જ વિદ્યાની દેવી સરસ્વતી નું પૂજન અર્ચન કરવામાં આવતા શાળા પરિસરમાં વસંતનો વાયરો વાયો હતો. સમગ્ર કાર્યક્રમમાં શાળાના એમડી સર ટ્રસ્ટીઓ નુ માર્ગદર્શન મળ્યું હતું. શાળાના શિક્ષકો કોડિનેટર તથા આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમને દીપાવવામાં આવ્યો હતો. #jbkarpschool #jbandkarpvidyasankul #jbkarp #education #samp_group #SAMP_Creative_Studio #vasantpanchami #celebrate (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B7-X3IqBmJa/?igshid=1l8d401eax3x5













