ગણેશ વંદના (MORIYA RE MORIYA) | જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ | ANNUAL...

seen from United States
seen from United States

seen from Malaysia
seen from United States
seen from United States
seen from Russia
seen from United States
seen from Germany
seen from United States
seen from Russia

seen from Australia
seen from India
seen from United States
seen from United Kingdom
seen from United States
seen from United States

seen from United States
seen from Türkiye

seen from Russia
seen from Switzerland
ગણેશ વંદના (MORIYA RE MORIYA) | જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલ | ANNUAL...
DAY 3 Highlights | Annual function 2019-20
જે.બી.એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં ધોરણ 6 થી 8 માં તારીખ : 10-01-2020 ને શુક્રવારના રોજ હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં વિધાર્થીઓ દ્વારા હાસ્ય નાટક રજૂ કરવામાં આવ્યું. #smile #enjoylife #JBKARPSCHOOL #SAMP_GROUP #SAMP_Creative_Studio #school #educational (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B7H2YdehW-S/?igshid=13ulb7axupqt8
VIDEO INVITATION FOR ANNUAL FUNCTION | ANCHORING TEAM | JB & KARP VIDYA ...
दिनों दिन बढ़ता जाए आपका कारोबार, परिवार में बना रहे स्नेह और प्यार, होती रहे सदा आप पर धन की बौछार, ऐसा हो आपका धनतेरस का त्यौहार। धनतेरस की हार्दिक शुभकामनाएं. #leaforna #bkimpex #samp_creative_studio #samp_group #ecofriendlyproduct #disposables #arecapalm (at Leaforna - Serving Nature) https://www.instagram.com/p/B4B31duJlsw/?igshid=dwnk3s0w8z2b
J.B.DIAMOND AND KARP VIDYA SANKUL Celebrated Navratry garbha competition not even the Students but also teachers took part and worshipped goddesses's nine form. Students got best costumes and Best performance award by the Principal Santosh sir and Vice principal Gaurang sir. #SAMP_GROUP #samp_creative_studio #jbkarpschool (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B3TNchRB7hy/?igshid=11rtpszpvd0c9
Happy Sunday with "leaforna". #LEAFORNA #BKIMPEX #jivanisir #samp_creative_studio (at Leaforna - Serving Nature) https://www.instagram.com/p/B1SWxidHvBp/?igshid=9hrxdsc3tln1
જે. બી. એન્ડ કાર્પ વિદ્યાસંકુલ ખાતે રક્ષાબંધન અને સ્વતંત્ર્તા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તિરંગાના રંગના કપડા પહેરીને સ્કૂલ આવ્યા હતાં. જેથી શાળાનું પટાંગણ તિરંગાના રંગે રંગાયું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓની વેશભૂષામાં બાળકો શાળાએ આવ્યા હતાં. તથા દેશભક્તિના ગીતો પર કૃતિ રજૂ કરીને દેશદાઝને દર્શાવી હતી. તહેવારોના સાયુજ્ય સમા રક્ષાબંધનની ઉજવણીમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓના કાંડે ભાઈ બહેનના અમર પ્રેમને દર્શાવતી રાખડી બાંધી અને તંદુરસ્તીની કામના કરી હતી. દેશભક્તિ અને બહેનના પ્રેમને દર્શાવતા બન્ને પર્વોની ઉજવણીના કાર્યક્રમમાં એમડી લાઠિયા સર દ્વારા પ્રોત્સાહક પ્રવચન અપાયું હતું. સાથે જ શાળાના કોર્ડિનેટર, આચાર્ય અને શિક્ષકો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. #rakhi #raxsha #celebration #jbkarpschool #samp_creative_studio #jivanisir #chetansir #tejassir #kajalmam #ripalmam #vanitamam #asmitaben #twinkalemam #ishamam #komalmam #education #fun #enjoy #schools (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B1Jk7OHBvovM7XyJS0GKFeKm_Gz5Rr2bAGPrz40/?igshid=1hcyogn6vb09b