દ્વારકા માટે ગૌરવની ક્ષણ: જાંબાઝ પ્રાંત અધિકારી લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટેને બઢતી, છતાં દ્વારકામાં જ સેવાઓ રહેશે યથાવત
દ્વારકા માટે આજે બેવડી ખુશીનો અવસર છે. દ્વારકાના લોકપ્રિય અને કર્તવ્યનિષ્ઠ પ્રાંત અધિકારી લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટેને ભારતીય સેનામાં તેમના શાનદાર પ્રદર્શન અને સેવાના ભાગરૂપે બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. સામાન્ય રીતે પ્રમોશન સાથે અધિકારીઓની બદલી થતી હોય છે, પરંતુ દ્વારકાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટે બઢતી બાદ પણ દ્વારકામાં જ પોતાની સેવાઓ ચાલુ રાખશે.લેફ્ટનન્ટ કર્નલ…













