અંકલેશ્વર ના પીરામણ નાકા પાસે ની આંધ્રા બેન્ક માં લાગી આગ
અંકલેશ્વર ના પીરામણ નાકા પાસે ની આંધ્રા બેન્ક માં લાગી આગ #andhra #bank #gujarat #ankleshwar
=નગર પાલિકા નું એક મીની ફાયર ટેન્ડર દોડી આવ્યું =બેન્ક બંધ હોવાથી ફાયર ના જવાનો એ શટર તોડી આગ ઉપર કાબુ મેળવ્યો =બેંક ના ઇન્વર્ટર માં ફાયર થતા આગ લાગી રિપોટર:-જી-એ-મુલતાની અંકલેશ્વર ના પીરામણ નાકા નજીક આવેલ આંધ્રા બેન્ક માં ઇન્વર્ટર માં ફાયર થતા આગ લાગી હતી જો કેબેન્ક બંધ હોવાથી નગર પાલિકા ના ફાયર જવાનો એ શટર ના તાળાં તોડી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર શહેર ના પીરામણ નાકા વિસ્તાર…
View On WordPress












