જામનગરના બ્રુકબૉન્ડ મેદાનમાં બનશે નવી કોર્ટ
જામનગરના બ્રુકબૉન્ડ મેદાનમાં બનશે નવી કોર્ટ
જામનગર: જામનગરની બ્રુકબોન્ડ ગ્રાઉન્ડવાળી જગ્યામાં નવું કોર્ટ સંકુલ બનશે તેવી જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જામનગરના ગાંધીનગર પાસે આવેલી સિટી સર્વે નં.4112વાળી જગ્યામાં સમગ્ર કોર્ટ પરિસરનું નિર્માણ થશે ઉપરાંત રહેઠાણની સુવિધાઓ પણ તે સ્થળે જ ઉપલબ્ધ કરાવાશે. જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જામનગરમાં નવું કોર્ટનું સંકુલ બનાવવા માટેની પ્રક્રિયા…
View On WordPress













