રાજકોટ માર્કેટિંગ યાર્ડમા લેહરાયો ભાજપ નો ભગવો... રાજકોટ માર્કેટિંગ યાર્ડ (બેડી) ખાતે ખેતી વિભાગમા ૧૦ સીટ અને વેપારી વિભાગની ૪ સીટ એમ કરી ૧૪ બેઠકો પર ૧૩ બેઠકમા ભાજપ ના ઉમેદવારો વિજયી બન્યા હતા ➡️ ખેડૂત વિભાગમા ભાજપ પ્રેરિત ની આખી પેનલ વિજેતા ૧) ફાચરા જયંતિભાઈ લવજીભાઈ ૨) બોઘરા જયેશભાઈ ગોવિંદભાઈ ૩) લિંબાસિયા હંસરાજભાઈ જીણાભાઈ ૪) પીપળીયા જયેશભાઈ કેશવજીભાઈ ૫) કોરાટ વિજયભાઈ પરસોતમભાઈ ૬) ગઢીયા વસંતભાઈ નથુભાઈ ૭) ખૂંટ ભરતભાઈ હરજીભાઈ ૮) સખીયા જીતેન્દ્રભાઈ દેવરાજભાઈ ૯) મેતા હિતેષભાઈ ભાનુભાઈ ૧૦) જાડેજા હઠીસિંહ બેચરસિંહ ➡️ વેપારી વિભાગના વિજયી ઉમેદવારો ૧) રવેશિયા રજનીશ જગદીશભાઈ (વેપારી હિત રક્ષક પેનલ) ૨) પનારા દિલીપકુમાર છગનભાઈ (વેપારી હિત રક્ષક પેનલ) ૩) કમાણી અતુલભાઈ કેશવજીભાઈ (વેપારી વિકાસ પેનલ) ૪) લાખાણી સંદિપભાઈ જયંતિભાઈ (વેપારી હિત રક્ષક પેનલ) #bedimarketingyard #marketingyard #jayeshradadiya #election #farmers #rajkoticity #ragilurajkot #rangilurajkot #rudurajkot #rajkotnews #news #ILOVE_RAJKOT03 #saurashtra (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CUsOTDmI4ko/?utm_medium=tumblr














