ખોડલધામ મંદિરના ચતૂર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે યોજાઈ લાઈવ આરતી
ખોડલધામ મંદિરના ચતૂર્થ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અવસરે યોજાઈ લાઈવ આરતી
રાજકોટ : 21 જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરી ને ગુરુવારના દિવસે લાખો ભક્તોએ આ લાઈવ આરતીનો લ્હાવો લીધો…
View On WordPress
















