ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ જી ના માર્ગદર્શન તથા વડોદરા શહેર પ્રમુખ શ્રી ડો. વિજયભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ મારા વોર્ડ - ૬ બુથ ૨૨ ના પેજ પ્રમુખ ,પેજ સમિતિ બનાવી ને વોર્ડ મહામંત્રી ને સુપ્રત કરી... #bjpvadodra #drvijayshah #bjpgujrat #crpatil #BJPVadodara #micromanagementofcrpaatil4BJPgujrat https://www.instagram.com/p/CI-DU8KlZy0/?igshid=1j9tr2zjuybli














