જામનગર બીએલઓની કામગીરીમાં ગુટલી મારનાર શિક્ષક સામે કાર્યવાહી કેમ નહી?
જામનગર બીએલઓની કામગીરીમાં ગુટલી મારનાર શિક્ષક સામે કાર્યવાહી કેમ નહી?
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ શાળા નં.15ના શિક્ષકની બીએલઓ તરીકે નિમણુંક થયા બાદ શાસનાધિકારી કચેરીને અંધારામાં રાખીને વિદેશ પ્રવાસ જવાના પ્રકરણમાં વારંવાર નોટીસ ફટકારીને સંતોષ માની લેતુ હોવાનું સામે આવ્યું છે.
ચાલુ ફરજ દરમિયાન શિક્ષક વિદેશ જતાં રહ્યાં જામનગર શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન જામનગરની શાળાના શિક્ષક દોલતરામ આહુજાને ગત નવમાં માસમાં 10 દિવસ માટે બી.એલ.ઓ. તરીકે…
View On WordPress










