Redmi K20 અને K20 Proનું બૂકિંગ શરુ, આપવા પડશે માત્ર 855 રુપિયા!જાણી લો ફીચર્સ!
Redmi K20 અને K20 Proનું બૂકિંગ શરુ, આપવા પડશે માત્ર 855 રુપિયા!જાણી લો ફીચર્સ!
શિયોમીના કે સીરીઝના સ્માર્ટફોન Redmi K20 અને Redmi K20 Pro નું વેચાણ 17 મી જુલાઈથી ભારતમાં ફ્લિપકાર્ટથી થશે. કંપનીએ આલ્ફા નામના પ્રી-લોન્ચ સેલને ગોઠવવાની જાહેરાત કરી છે. શિયોમીનો આલ્ફા સેલ ફ્લિપકાર્ટ અને એમઆઈ ડોટ કોમમાંથી શરુ થઇ રહ્યો છે. આ સેલનો ફાયદો એ છે કે 17 જુલાઇના રોજ સેલ પહેલાં તમે રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રોને માત્ર 855 રૂપિયા આપીને બૂક કરી શકો છો.
17 જુલાઇના રોજ થનારા વેચાણમાં…
View On WordPress














