કોચિંગ ક્લાસ ઓનર્સ અસોસિએશન રાજકોટ ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત ગેમ ચેન્જર હૅબિટ્સ - મોટીવેશનલ ફ્રી વેબિનાર સ્પીકર : શ્રી પંકજ સંચાણીયા ( સેલ્સ કોચ - બિઝનેસ કન્સલ્ટન્ટ ) ૧૦ મે ૨૦૨૦, સાંજે ૪ થી ૫:૩૦ CCOA - Rajkot Dist. મેમ્બર્સ એ ઝૂમ એપ માં ૩:૫૦ સુધી માં એન્ટ્રી લઇ લેવી જરૂરી છે ફ્રી વેબિનાર ઓન ઝૂમ, એટલે આઈડી અને પાસવૉર્ડ માટે જે કોચિંગ ક્લાસ ઓનર્સ અસોસિએશન - રાજકોટ ડિસ્ટ્રિક્ટ માં મેમ્બર નથી એમને ફ્રી રેજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો આ તક ને ગુમાવશો નહિ ... આ લાઈવ ઓનલાઇન વર્કશોપ છે એટલે સિસ્ટમ માં સીટ લિમિટેડ છે તો ફુલ થાય એ પહેલા નીચે ની લિંક પર ક્લિક કરી તમારું બુકીંગ કરાવી લેશો... https://forms.gle/tXAG5bkK2bAjdFoZ8 વધુ માહિતી માટે CCOA - Rajkot Dist.ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કરમચંદાની સર નો 90330 77726 સંપર્ક પર કરી શકે છે. #gamechangerHabits #ccoaRajkot #freeWebinar #mirrorImageTalkShow (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/B__miI5FMIR/?igshid=koraw7thry1r








