કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં 1,01,832 સેમ્પલનું પરીક્ષણ: 5189 સેમ્પલ પોઝિટિવ
કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં 1,01,832 સેમ્પલનું પરીક્ષણ: 5189 સેમ્પલ પોઝિટિવ
જામનગર : જામનગરની જિલ્લાકક્ષાની જી.જી. કોવિડ હોસ્પિટલમાં કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં અત્યાર સુધીમાં 101832 કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યક્તિઓના સેમ્પલનું પરીક્ષણ થયું છે. જેમાંથી 5189 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જેમાં જામનગર જિલ્લાના 42072 નમુનાઓ હતા. જે પેકી 3677 પોઝિટિવ નમૂના હતા. તેમ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો.પ્રકાશ મોદીએ જણાવ્યું હતું. રાજ્યભરમાં સૌપ્રથમ અમદાવાદ અને…
View On WordPress















