દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં બદલીનો ગંજીપો ચીપતા જિલ્લા પોલીસવડા
દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં બદલીનો ગંજીપો ચીપતા જિલ્લા પોલીસવડા
ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા દ્વારા ગઈકાલે શુક્રવારે જિલ્લામાં વધુ એક બદલીનો દૌર અમલમાં મૂકી અને એક પીઆઈ તથા સાત પીએસઆઈની બદલીના ઓર્ડરો કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પીઆઈ તરીકે તાજેતરમાં બદલી પામી અને લીવ રિઝર્વમાં મુકવામાં આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર જી.આર. ગઢવીને તાત્કાલિક અસરથી બદલી કરીને અહીંની એલઆઈબી શાખામાં મૂકવામાં આવ્યા છે. એલઆઈબી સાથે તેમને વધારાનો…
View On WordPress
















