ગરીબોની કસ્તુરી ડુંગળી રૂ.80ની કિલો, લસણ રૂ.100નું કિલો. ગૃહિણીઓ પરેશાન
ગરીબોની કસ્તુરી ડુંગળી રૂ.80ની કિલો, લસણ રૂ.100નું કિલો. ગૃહિણીઓ પરેશાન
વરસાદ વધી જતાં લીલા શાકભાજીના ભાવમાં વધારો સતત ચાલુ રહ્યો છે. બીજી તરફ નાસિકમાં વધુ વરસાદને લીધે ડુંગળીનો પાક ધોવાઈ જતા અછતનો લાભ લઈ દેશભરમાં ડુંગળીના ભાવે માઝા મૂકી છે. જામનગરમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો રૂ.80 સ્પર્શવાની તૈયારીમાં છે. જ્યારે લસણનો ભાવ રૂ.100એ કિલો થતા ગૃહિણીઓને આર્થિક ફટકો પડ્યો છે. આ વખતે કુદરત મહેરબાન થઈ છે. પરંતુ સંગ્રહખોર-નફાખોર વેપારીઓના કારણે ખેડૂતો પાસેથી મફતના ભાવમાં…
View On WordPress













