જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં
જામનગર જિલ્લામાં જળસંચયની કામગીરી પૂરજોશમાં
જામનગર : સુજલામ સુફલામ જળઅભિયાન 2020 અંતર્ગત જામનગરમાં લોકભાગીદારી અને વિભાગીય કુલ 164 કામો હાથ ધરવામાં આવ્યા છે. દરેક કામ કોવિડ-19ના સંક્રમણને ધ્યાને રાખી સંપૂર્ણ તકેદારી અને સરકારની માર્ગદર્શિકા પ્રમાણેના પગલા લઈ કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સામાજિક અંતર જાળવી સુજલામ સુફલામ જળ અભિયાન 2020 ની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસ કોવિડ-19…
View On WordPress












