ભાણવડમાં વેરાડી નદી પર લોકોએ જાત મહેનતથી ચેકડેમ બનાવ્યો જામનગર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે પણ દેવભૂમિ જિલ્લાના ભાણવડના તાલુકામાં વેરાડી નદી પાસેના ગામના લોકોએ નક્કર કર્યુ કે પાણીની તંગી દર વર્ષે શિયાળું પાકમાં થાય છે જાતે જ ચેકડેમ બનાવીએ તો?
















