જિલ્લા પંચાયત સિંચાઈના નાયબ ઈજનેરની ગોધરા બદલી થતાં કરોડોના કામો ઠપ્પ
જિલ્લા પંચાયત સિંચાઈના નાયબ ઈજનેરની ગોધરા બદલી થતાં કરોડોના કામો ઠપ્પ
જામનગર: જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હેઠળ કરોડો રૂપિયાના સિંચાઈના કામો મંજુર થયેલા પડયા છે. ત્યારે આ વિભાગ છેલ્લા ઘણા સમયથી ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરથી ગાડું ગબડાવીને ચલાવવામાં આવી રહ્યું છે તે વચ્ચે વર્ષો જૂના અનુભવી નામથી કાર્યપાકલ ઈજનેરની બદલી થવા પામી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા નાયબ ઈજનેર આર.બી. માલની ગોધરા ખાતે બદલી થવા પામી…
View On WordPress














