દરેડ જીઆઈડીસી એસો. સામે ખોટી ફરિયાદ કરનાર બે સભ્યોને દંડ
દરેડ જીઆઈડીસી એસો. સામે ખોટી ફરિયાદ કરનાર બે સભ્યોને દંડ
જામનગર: જામનગર દરેડ જીઆઈડીસી પ્લૉટ એન્ડ શૅર હૉલ્ડર એસોસિએશનના હોદ્ેદારોને ખોટી રીતે બદનામ કરી ચૅરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ કરનારા બે સભ્યની ફરિયાદ ખોટી નીકળતાં ચૅરિટી કમિશનર દ્વારા કચેરીનો સમય બગાડવા બદલ બન્ને સભ્યને પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હિરેન કિશોરભાઇ ચાંગાણી અને જીજ્ઞેશ ભગવતીલાલ લાવટી કે જે જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દરેડ-જામનગર…
View On WordPress






