સલાયામાં જુગાર રમતા બે શખસો આબાદ ઝડપાયા
સલાયામાં જુગાર રમતા બે શખસો આબાદ ઝડપાયા
ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા આમદ ઈબ્રાહીમ સુંભણીયા અને દાઉદ કરીમ સુંભણીયા નામના બે શખ્સોને બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 5,310 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. મીઠાપુરના મોજપમાં જુગાર રમતા નવ પકડાયા ખંભાળિયા : મીઠાપુર તાબેના મોજપ ગામના દરિયા કિનારે બાવળના ઝાડની ઓથ હેઠળ બેસી અને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા સિધ્ધરાજ…
View On WordPress










