ઢાંકી સ્ટેશનેથી સૌરાષ્ટ્રની મુખ્ય બ્રાંચ કેનાલોમાં 175 કયુસેક પાણી છોડાયું
ઢાંકી સ્ટેશનેથી સૌરાષ્ટ્રની મુખ્ય બ્રાંચ કેનાલોમાં 175 કયુસેક પાણી છોડાયું
વઢવાણ : સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સૌરાષ્ટ્રની મોટાભાગની કેનાલોમાં સુરેનદ્રનગર જિલ્લાના ઢાંકી પાસે આવેલા આખા વિશ્ર્વના સૌથી મોટાં પમ્પીંગ સ્ટેશન ઉપરથી સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા શાખાઓમાંથી બ્રાંચ કેનાલોમાં 175 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
ગત વર્ષે ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરી ભારતમાં પણ સારા વરસાદના પગલે ગુજરાતમાં પણ સારા…
View On WordPress











