લોકપ્રિય ધારાવાહિક રામાયણ મા "લંકેશ" રાવણ નું પાત્ર ભજવનાર અને ગુજરાતી ચલચિત્ર અભિનેતા અરવિંદ ત્રીવેદી નું ૮૨ વર્ષે દુઃખદ નિધન ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના ઓમ શાંતિ... #arvindtrivedi #ramayan #dharavahik #ramanandsagar #lankesh #ravan #abhineta #omshanti #saurashtra #gujarat #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CUrOfzXIC7b/?utm_medium=tumblr














