આજે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ અંતર્ગત સાંજે ૪ થી ૫ કલાક દરમ્યાન જિલ્લાના #CRC, #BRC સાથે ઓનલાઇન મિટિંગનું આયોજન થયેલ. જેમાં શ્રી કિશોરભાઈ મિયાણી #DPEO, શ્રી જતીનભાઈ પંડ્યા @InfoGujcost, શ્રી ભાવેશભાઈ વ્યાસ DAC-#NSCSC2021 હાજર રહેલ. https://www.instagram.com/p/CRRh4ZiLbNe/?utm_medium=tumblr












