દ્વારકા પોલીસનું ગૌરવ: નિમિષભાઈ સોરઠીયાને IG સાહેબ તરફથી પ્રસંસાપત્ર
દ્વારકા પોલીસ વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિમિષભાઈ લખમણભાઈ સોરઠીયાએ દ્વારકા જિલ્લામાં E-Gujcop તથા ગુનહાની ઓનલાઇન કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી છે. તેમની આ પ્રશંસનીય કામગીરી બદલ આઈ.જી. સાહેબ દ્વારા નિમિષભાઈ સોરઠીયાને પ્રસંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. E-Gujcop અને ગુનહાની ઓનલાઇન સિસ્ટમના અસરકારક અમલ દ્વારા તેમણે પોલીસ…










