દ્વારકા: ગોમતીઘાટ પર 'રેડ ઝોન'નો ભંગ ભારે પડ્યો, ડ્રોન ઉડાડનાર યુપીના શખ્સ સામે પોલીસ ફરિયાદ
યાત્રાધામ દ્વારકામાં સુરક્ષાના કારણોસર જાહેર કરાયેલા ‘રેડ ઝોન’માં નિયમોનો ભંગ કરવો એક પરપ્રાંતિય યુવકને ભારે પડ્યો છે. દ્વારકાના સુપ્રસિદ્ધ ગોમતીઘાટ વિસ્તારમાં, જ્યાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોય છે અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે, ત્યાં ઉત્તર પ્રદેશના એક શખ્સે ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, યુપીથી આવેલો આ શખ્સ ગોમતીઘાટ પર ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરી રહ્યો હતો. આ…













