ઓખામંડળ: ટાટા કેમિકલ્સના ઝેરી પ્રદૂષણ સામે એક ચારણનો એકલા હાથે જંગ, સમુદ્રની દુર્દશા જોઈ ચોંકી જશો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે. અહીંના એક અભણ માલધારી અને દેવીપૂત્ર ચારણ, દેવરામ વાલાએ મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે. તેમના દાવા મુજબ, ટાટા કેમિકલ્સની ફેક્ટરીમાંથી નીકળતું ઝેરી કેમિકલ યુક્ત લિક્વિડ વેસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સીધું સમુદ્રમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે દરિયાઈ…










