📣 ફેસબુક માસ્ટરી... ફ્રી...વેબિનાર 🏆 જેમાં આપને શીખવા મળશે... ✔ 30 એપ્રિલ - " વર્ષ ૨૦૨૦ ના ૩૬૬ દિવસ નું રોજ ૧ પોસ્ટ નું કન્ટેન્ટ પ્લાંનિંગ - સોશ્યિલ મીડિયા કન્ટેન્ટ કૅલેન્ડર " ✔ 1 મે - " એક સાથે પોસ્ટ ને સ્કેડયુલ કરવા માટે નું સ્ટ્રેટેજિક પ્લાંનિંગ વીકલી કેલેન્ડર પ્લાનર સાથે " ✔ 2 મે - " પ્રોફેશનલ કન્ટેન્ટ રાઈટિંગ ટુલ્સ અને તેનો ઉપયોગ " ✔ 3 મે - લેન્ડિંગ પેજ કેવીરીતે ક્રિએટ કરવું અને તેને ફેસબુક એડ્સ માં કેવીરીતે ઉપયોગ કરી શકાય ૨૯ એપ્રિલ થી ૩ મે ( ૫ દિવસ ) રોજ સાંજે ૪ વાગ્યે 👨🏻💻 ટ્રેનર: અમિત ત્રિકમાણી ( ફેસબુક માર્કેટિંગ એક્સપર્ટ ) આ ફ્રી ઓનલાઇન ક્લાસ દ્વારા ફેસબુક માર્કેટિંગ માં તમે એક્સપર્ટ બની શકશો જે તમને બિઝનેસ ના બ્રાન્ડિંગ અને સેલ્સ માં વધારો કરવા માં મદદ થશે . https://forms.gle/qCHahbEvszJuqzJC8 ઉપર આપેલ લિંક પર ક્લિક કરી અત્યારે જ આપ ફેસબુક માર્કેટીંગ ના ફ્રી ઓનલાઇન ક્લાસ માં જોડાઈ શકો છો... 💥 આ ફ્રી...વેબિનાર નો હેતુ ફેસબુક માર્કેટિંગ કરતી વખતે તમને જ્ઞાન ની સાથે સાચી દિશા મળે અને ફેસબુક પર વધારે સારું માર્કેટિંગ કરી તમારા બિઝનેસ માં સેલ્સ વધારી શકાય. 🔔 મારો એક જ ઉદેશ્ય છે, તમને સફળતા અપાવી. જોડાયેલા રહો... આગળ વધતા રહો #facebookMasteryFreeWebinar #FacebookMasteryGujarati #LiveOnlineWorkshop #FacebookOnlineWorkshop #LiveWorkshopFacebook #AmitTrikmani #BusinessBoosterWorkshop (at Gujarat) https://www.instagram.com/p/B_ksLcKFMeU/?igshid=b41mwtsv3ovt















