ખેડૂતોનો છૂપો મંત્ર: ખેતીમાં અળસિયાનું તંત્ર!
અળસિયા એ માત્ર જીવ નથી, પણ ખેડૂતના સાચા મિત્ર અને જમીનના એન્જિનિયર છે. તે જમીનને પોચી બનાવી કુદરતી રીતે ફળદ્રુપતા વધારે છે.
અળસિયા દ્વારા જમીનને મળતા પોષક તત્વો:
💎 પોટાશ: 11%
💎 સલ્ફર: 10%
💎 ફોસ્ફરસ: 9%
💎 મેગ્નેશિયમ: 8%
💎 નાઈટ્રોજન: 7%
💎 ચૂનો: 6%
અળસિયાના ફાયદા:
🚜 જમીનમાં હવાની અવર-જવર વધારે છે.
🌡️ દરેક પ્રકારના તાપમાનમાં કાર્ય કરી જમીનને જીવંત રાખે છે.
🌱 રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડી જમીનનું પોષણ વધારે છે.
તમારી જમીનને ફળદ્રુપ બનાવવા અને કુદરતી ખેતી તરફ ડગલું માંડવા માટે આજે જ સંપર્ક કરો!
📞 વધુ માહિતી માટે સંપર્ક: 9687475105














