જામજોધપુરમાં સોનલ બીજની સાદગીપૂર્ણ ઉજવણી કરાશે
જામજોધપુરમાં સોનલ બીજની સાદગીપૂર્ણ ઉજવણી કરાશે
જામજોધપુર: ગઢવી સમાજ સહિત અઢારેય વરણના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન ભગવતી આઈ સોનલ માના જન્મદિવસ સોનલ બીજની જામજોધપુરમાં સાદગીપૂર્ણ ઉજવણી કરવા નિર્ણય લેવાયો છે. ભગવતી સોનલ માના જન્મદિવસ સોનલ બીજને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગઢવી સમાજ દ્વારા આગામી તા.15-1ના શુક્રવારના રોજ ભગવતી આઇ સોનલ માનો જન્મ દિવસ નિમીતે કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈનનું પાલન કરી સાદગીપૂર્ણ ઉજવણી કરાશે. કોરોના…
View On WordPress















