ગારીયાધાર ના બેલા ગામેથી મળી આધેડની લાશ
ગારીયાધાર ના બેલા ગામેથી મળી આધેડની લાશ
દેવરાજ બુધેલીયા ગારીયાધાર ગામના બેલા ગામની સીમમાંથી આધેડ પુરુષની લાશ મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. શાખપુર ગામના રાજુ ગણેશ બલર નામના આધેડ ની લાશ બેલા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે લાશને પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી. હજુ સુધી આધેડ ના મોતનું કારણ અકબંધ છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે Read the full article











