જે બી એન્ડ કાર્પ કન્યા વિદ્યામંદીરમાં આજરોજ ગુરૂપૂર્ણિમાની શ્રધ્ધા અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થિનીઓ દ્વારા કંકુ ચોખા વડે ગુરૂઓનું પૂજન કર્યું. ગુરૂ દ્રોણ અને એકલવ્યનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોતાના જીવનમાં ગુરુનું શું મહત્વ હોય એ સમજાવવામાં આવ્યું હતું. #GURUPURNIMA #GURU #GURUVANDAN #CELEBRATATION #jbkarpschool #samp_creative_studio #jivanisir #chetansir #tejassir #kajalmam #ripalmam #vanitamam #asmitaben #twinkalemam #ishamam #komalmam #education #fun #enjoy #schools (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/Bz-v5ujhTic4tVAGVg627IzOPNF_oFXflL4hRw0/?igshid=dx05yxqoyvfy







