કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની નવી ઓફિસ મુંબઈ: બોલિવૂડની ક્વીન કંગના રનૌટએ હાલમાં જ પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે. પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કંગનાએ પોતાના જ પરિવારની સાથે મળી કરી છે અને તેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું છે.














