જમ્મુ-કાશ્મીરમાં ર4 કલાકમાં ત્રણ આતંકી હુમલા
જમ્મુ-કાશ્મીરમાં ર4 કલાકમાં ત્રણ આતંકી હુમલા
નવી દિલ્હી: જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળો પર ત્રણ આતંકી હુમલા બાદ સેના એલર્ટ પર છે. આ હુમલા અનંતનાગમાં થયા છે, જે બાદ અથડામણ શરુ થઈ છે. આ અથડામણ દરમિયાન મેજર શહીદ થયા છે, જયારે બે અન્ય સુરક્ષાકર્મી ઘાયલ થયા છે.અનંતનાગ જિલ્લાના અચબલમાં સુરક્ષાબળોએ આતંકીઓ છૂપાયેલા હુમલાની સુચના મળી હતી. આ પહેલા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સૈન્ય પર ફાયરિંગ આતંકીઓને તેનો ખ્યાલ આવી ગયો અને તેમણે સુરક્ષાદળોની ટૂકડી…
View On WordPress










