જામ્યુકોની થ્રી-સ્ટાર રેટિંગની પોલ ખોલતું રિટેઈલ વેપારી મહામંડળ
જામ્યુકોની થ્રી-સ્ટાર રેટિંગની પોલ ખોલતું રિટેઈલ વેપારી મહામંડળ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જામનગર શહેરને થ્રી સ્ટાર રેટિંગ મળવા બાબતે જામનગર મહાનગર પાલિકા દ્લારા કરવામાં આવેલા દાવા સામે રિટેઈલ વેપારી મહામંડળે જામ્યુકોની પોલ છતી કરી વાંધા-સૂચનો આપી આક્રોશભેર જણાવ્યું છે કે, શહેરમાં જાહેર માર્ગો ઉપર કચરાના ઢગલાં, ગંદકી, તૂટેલી ભંગાર હાલતની કચરાપેટીઓ, પશુઓના મળ-મૂત્રની ભરમારમાં સ્વચ્છ જામનગર કેવી રીતે?!
જામનગર રિટેઈલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંતભાઈ મશરૂએ…
View On WordPress














