જામજોધપુર જિલ્લાના પરડવામાં અનાધાર સાડા આઠ ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર
જામજોધપુર જિલ્લાના પરડવામાં અનાધાર સાડા આઠ ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર
જામનગર જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. બુધવારે જામજોધપુરના પરડવા સહિતના ગામડાઓમાં મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો હતો. ચોવીસ કલાકમાં પરડવામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ જામજોધપુરમાં પાંચ, મોડપરમાં પાંચ, જામવંથલીમાં સાડા ચાર અને વસઈમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના વસઈમાં 80, લાખાબાવળમાં 40, મોટી બાણુંગારમાં 24, ફલ્લામાં 26, જામવંથલીમાં 110, ધુતારપરમાં 21,…
View On WordPress










