ભાદરવે અષાઢી માહોલ, સતત વરસાદથી ખેડૂતો ચિંતામાં
ભાદરવે અષાઢી માહોલ, સતત વરસાદથી ખેડૂતો ચિંતામાં
આ વર્ષે મેઘરાજા અનહદ હેત વરસાવી રહ્યાં છે. ભાદરવે પણ અષાઢી ગાજ-વીજ વચ્ચેના માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસાવી રહ્યાં છે. ગુરૂવારે રાત્રે 10-30 વાગ્યે રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ અને પડધરી વચ્ચે આભ ફાટ્યું હોય તેવો ભયાનક અનરાધાર વરસાદ પડ્યો હતો. 5થી 10 ફૂટ દૂરનું કઈ દેખાતું ન હતું. નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા. આકાશમાં ભય લાગે તેવા વીજળીના ચમકારા જોવા મળ્યાં હતાં. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ…
View On WordPress










