જામનગરમાં રૂ. 465 લાખના ચેકડેમના કામ કરવા ઈજનેરનો નનૈયો
જામનગરમાં રૂ. 465 લાખના ચેકડેમના કામ કરવા ઈજનેરનો નનૈયો
રાજ્યની વિજય રૂપાણી સરકાર દ્વારા પારદર્શક અને ગતિશીલ વહીવટના દાવાઓ વચ્ચે આ વર્ષે જામનગર જિલ્લામાં ખાસ કરીને સુજલમ સુફલામ યોજના હેઠળ જળ સંગ્રહ માટે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી નહીંવત થતાં ફિયાસ્કો થવા પામ્યો છે. ત્યારે સિંચાઇ વિભાગમાં સ્ટાફના અભાવે 2016 અને 2017ના વર્ષના કરોડો રૂપિયાના ચેક ડેમના કામો મંજુર થયા હતાં.
ક્યાં કેટલા ચેકડેમ? તે કામો ન કરવા ઇજનેરો દ્વારા ઉચ્ચ અધિકારીને ના પાડી દેવામાં આવી…
View On WordPress








