જિલ્લાના 468 ચેકડેમ ઓવરફલો, ભારે વરસાદથી કેટલાક ડેમને મોટું નુકસાન
જિલ્લાના 468 ચેકડેમ ઓવરફલો, ભારે વરસાદથી કેટલાક ડેમને મોટું નુકસાન
જામનગર જિલ્લામાં 26 ડેમોમાંથી 25 ડેમો ઉપર અડધોથી સાત ઇંચ જેટલો વરસાદ થયો હતો. જામનગર જિલ્લાના 25 ડેમો અને 468 ચેકડેમો ઓવરફલો થયા છે જામનગર જિલ્લા પંચાયત હસ્તક કુલ 468 ચેકડેમોમાં 705 એમસીએફટી પાણીનો સંગ્રહ થયા છે. જામનગર જિલ્લામાં સારા વરસાદના લીધે 4680 હેકટર ખેતીની જમીનને સિંચાઇનો ફાયદો થશે. જો કે ભારે વરસાદ થવા છતા જામનગર જિલ્લાનો વિજરખી ડેમ ઓવરફલો થવાનો બાકી છે.
બીજી તરફ ભારે વરસાદથી જામનગર…
View On WordPress













