Rajkot Update News - રાજકોટ : રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી આજરોજ રાજકોટ...
seen from Brazil
seen from China
seen from United States

seen from United States
seen from Türkiye
seen from United States
seen from United States
seen from Pakistan

seen from Germany
seen from United States
seen from Italy

seen from Singapore
seen from United States
seen from Vietnam

seen from Canada
seen from Italy

seen from Canada

seen from United States
seen from Thailand
seen from China
Rajkot Update News - રાજકોટ : રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી જીતુ વાઘાણી આજરોજ રાજકોટ...
કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય #jituvaghani #education #educationministergujarat #twiiterpost #gujrat #gujaratgovernment #gujarat #marugujarat #aapnugujarat #rajkotlovers💙 #rajkot #instagramfollower #instagram https://www.instagram.com/p/CdF_EkoNOhc/?igshid=NGJjMDIxMWI=
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી કોરોના ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે અને વાલીઓની સંમતિથી ધોરણ 1થી 9 નું ઓફલાઇન/ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે #jituvaghani #education #educationministergujarat #gujarat #marugujarat #aapnugujarat #rajkotlovers💙 #rajkot #study #students #styesafe #coronaguidelines #follow #ILOVE_RAJKOT03 #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CZoTy-CP9A_/?utm_medium=tumblr
શિક્ષણમંત્રી વાઘાણીની મોટી જાહેરાત : આજથી ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. બેઝિક ગણિતવાળા વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ પાત્ર રહેશે અગાઉ બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઈ શકતા ન હતા #jituvaghani #students #mathes #science #education #educationministergujarat #gujarat #marugujarat #aapnugujarat #rajkot #ILOVE_RAJKOT03 #10th #students https://www.instagram.com/p/CWkxY_nsJvq/?utm_medium=tumblr
દિવાળી વેકેશન ૨૧ દિવસનું જાહેર... ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ ટ્વીટ દ્વારા આપી માહીતી #diwali #vacation #jituvaghani #twiiterpost #happydiwali #rajkot #saurashtra #gujarat #festiwal #festival #tyohar #happynewyear #happiness #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CViSkNKsc1S/?utm_medium=tumblr
રાજકોટવાસીઓ થઈ જાવ તૈયાર ઇલેક્ટ્રિક બસ ની મજા માણવા... ગુજરાત રાજ્યના નવયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના હસ્તે ઇલેક્ટ્રીક બસ નું શુંભારંભ કરાવાશે 8 ઓક્ટોબરથી રાજકોટમા શરૂ થશે 27 કેપેસીટીવાળી 23 બસ શુક્રવારના રોજ શરૂ થશે #rajkot #electricbus #jituvaghani #educationministergujarat #environment #ILOVE_RAJKOT03 #rajkot #ragilurajkot #rangilurajkot #ILOVE_RAJKOT03 #saurashtra #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CUsREo6I6hy/?utm_medium=tumblr