જય દ્વારકાધીશ..... જય રણછોડ..... જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિર ખુલ્લુ રહેશે ગુજરાત સરકાર દ્વારા દ્વારકા જગતમંદિર ખુલ્લુ રાખવા મહત્વ નિર્ણય કરાયો છે શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ એ જણાવ્યું છે ચાલુ વર્ષે મંદિરના દર્શનના નિયત કલાકો દરમિયાન દર્શનાર્થી માટે ખુલ્લુ રહેશે મંદિરના પરીસરમા કોવીડ નું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે ... #jaydwarkadhish #dwarka #dwarkadhishtemple #COVID19 #coronaguidelines #followcoronaguidlines #ILOVE_RAJKOT03 #janmashtami #aatham #happybirthday #krushna #jaydwarkadhish🚩👑 #jayranchhod #makhanchor #kanudo #jayshreekrishna #saurashtra #gujarat (at Dwarkadish) https://www.instagram.com/p/CTCSVRIB6bJ/?utm_medium=tumblr















