પ્રેમીપંખીડા માટે ખુશીના સમાચાર!રિવરફ્રન્ટ પર કિસ-આલિંગન ની છૂટ!
પ્રેમીપંખીડા માટે ખુશીના સમાચાર!રિવરફ્રન્ટ પર કિસ-આલિંગન ની છૂટ!
શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર ૩૬૦ ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે.
સેગવે અને બગી સહિત બે હાઇસ્પિડ બોટ પર પોલીસે પેટ્રોલીંગ કરશે અને જ્યા કોઇ અનિચ્છનીય ઘટના બનશે ત્યા તત્કાળ પહોંચી જશે. રિવરફ્રન્ટ પર અમુક જગ્યાઓ પર સ્માર્ટ પોલ્સ બનાવાશે તેના પર…
View On WordPress












