રાજકોટમાં એક ઉદ્યોગપતિએ તેમના દીકરાના લગ્ન પ્રસંગમાં 4 કિલો 280 ગ્રામની કંકોત્રી બનાવડાવી કંકોત્રીની કિંમત 7 હજાર રુપિયા, કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની વિગત છે. લગ્નમાં મહેમાનોને પીરસાનાર થાળીની કિંમત 18 હજાર રુપિયા, ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. #rajkot #rajkotcity #weding #invitation #kankotri #marriage #saurashtra #gujarat #rajkotlovers💙 #jodhpur #umedbhawanpalace #morbi #jodhpurisuit #jodhpurcity #banlab #socialmedia #viralpost #follow #moreupdate #newsrajkot #newspage #foryoursupport❤️ #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CWLBhrhMczt/?utm_medium=tumblr











