ગૌવંશને કતલખાતે જતાં અટકાવવા ભાટિયામાં પીએસઆઈ સાથે બેઠક યોજતાં ગૌભકતો ભાટિયા: ભાટિયાની સેવાભાવી જય મુરલીધર ગૌ શાળાના ગૌ સેવકો દ્વારા ભાટિયા ગામ તેમજ આજુ બાજુના વિસ્તારોમાંથી ગાયો અને નંદીને કતલખાને ખાટકી વાડે લઈ જતા અટકાવવા માટે ભાટિયા ઓપીના પીએસઆઈ ફરિદાબેન ગગનીયા સાથે આ પ્રશ્ર્ને એક મીટીંગ યોજાઈ હતી.










