સિરક્રિકમાં પાકિસ્તાને પોતાના કમાન્ડો ઊતાર્યા, સુરક્ષા એજન્સી એલર્ટ પર
સિરક્રિકમાં પાકિસ્તાને પોતાના કમાન્ડો ઊતાર્યા, સુરક્ષા એજન્સી એલર્ટ પર
ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરી દેતાં પાકિસ્તાન બેબાકળું બની ગયું છે. એક તરફ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં યુદ્ધ વિરામ ભંગની નાપાક હરકતો યથાવત રાખી છે. બીજી તરફ ભારત કોઇ મોટું પગલું ભરશે તેવા ડરના માર્યા ગભરાયેલા પાકિસ્તાને કચ્છના સિરક્રિક વિસ્તાર પાસે પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના કમાન્ડોને તૈનાત કરતાં સરહદે માહોલ થોડો ગરમાઇ ગયો છે.
પેટ્રોલિંગ સઘન બનાવાયું ભારત-પાકને જોડતી…
View On WordPress








